શરમજનક / VIDEO: શું ભાજપના ધારાસભ્ય સાથે મળીને PI જમીનો ખાલી કરાવવાની સોપારી લઈ રહ્યા છે?

BJP MLA Police inspector scam on Land mafia

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં PIની માફિયાગીરી સામે આવી છે. શું ધારાસભ્ય સાથે મળીને PI જમીનો ખાલી કરાવવાની સોપારી લઈ રહ્યા છે? પૈસા લઈને બિલ્ડરો માટે જમીન ખાલી કરાવી રહ્યા હોવાની ચર્ચાએ ભૂકંપ સર્જયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ