હૂકમથી / સુપ્રીમના આ નિર્ણયથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો, આ ધારાસભ્ય નહીં કરી શકે મતદાન

bjp MLA pabubha manek can not voting in rajya sabha election

પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમકોર્ટે મોટો ઝડકો આપ્યો છે. પબુભા આ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે તે ભાજપ તરફથી દ્વારકાથી 2017માં ચૂંટણી લડ્યા હતા. અને જીત્યા હતા પરંતુ તેમના ઉમેદવારી પત્રકમાં ભૂલ હતી આ વિશે હાઈકોર્ટ દ્વારા તેમનું ઉમેદવારી પત્રક રદ્દ ગણાતા તે ધારાસભ્ય નથી રહ્યા ત્યારે સુપ્રીમમાં પહોંચેલા આ મામલે સુપ્રીમે હાલ તો હાઈકોર્ટનો ઓર્ડર પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ