અમદાવાદ / થાવાણી કેસમાં નાટ્યાત્મક સમાધાનઃ BJP ધારાસભ્યએ મહિલાને કાલે લાતો મારી , આજે મીઠાઈ ખવડાવી

bjp mla naroda gujarat balram thawani assaults woman issue

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને મારમારવાના મામલે મોટો વળાંક આવ્યો હતો, ધારાસભ્યએ આ ઘટના મામલે મહિલાની માફી માગી હતી તો આ સાથે જ મીઠું મોઢું કરાવીને પીડિત મહિલાએ ધારાસભ્ય બલરામ થાવાણીને રાખડી બાંધી હતી.  

બ્રેકિંગ ન્યૂઝ