વડોદરા / બાહુબલી ધારાસભ્યએ પોતાના ડાન્સના વાયરલ વીડિયો પર થયેલી ટીકા મુદ્દે આપ્યું વિવાદિત નિવેદન

bjp mla madhu srivastava statement on viral dances video without mask

હંમેશા બાહુબલીના અંદાજમાં ધમકી આપતા મધુ શ્રીવાસ્તવને તમે ઓળખતા જ હશો. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બાહૂબલી નેતા છે. તેઓ થોડા દિવસો અગાઉ જ કોરોનાને મ્હાત આપી બહાર આવ્યા છે. પરંતુ વિવાદોનું બીજુ નામ બની ગયેલા આ નેતા ફરી વિવાદમાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ