વિવાદ / હવે તો બસ કરો! ભાજપના નેતાએ દારૂના નશામાં ભગવાનને ગાળો ભાંડી, જાણો કોણ છે આ વ્યક્તિ

BJP MLA Madhu shrivastav raju odedra viral audio

પોરબંદરમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ખાસ ગણાતા રાજૂ ઓડેદરાએ મધુ શ્રીવાસ્તવને ફોન કરીને વિવાદનો મધપૂડો છેડ્યો હતો. જેમાં કાનના કિડા ખરી પડે તેવી ભાજપના આગેવાનોની ભાષાએ સૌ કોઈને વિચારતા કરી દીધા હતા એટલું જ નહીં પરંતુ ભગવાને પણ ભાંડવામાં આ નેતાઓ પાછા નહોતા પડ્યા આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ