દાદાગીરી / ભાજપના ધારાસભ્યને કોઈના બાપની બીક નથી, મીડિયાકર્મી પર કર્યો હુમલો

BJP MLA madhu shrivastav misbehave with media person

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખુબ પહોંચેલો વ્યક્તિ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે આજે મંત્રી કૌશિક પટેલ સામે બળાપો ઠાલવ્યા બાદ મીડિયાકર્મી ઉપર હૂમલો કર્યો હતો. અપશબ્દો બોલીને મીસ બિહેવ કરનાર જનતાના પ્રતિનિધિનું પદ ધરાવનાર મધુ શ્રીવાસ્તવને પક્ષ, કાયદો કે વ્યવસ્થા કોઈનોય ડર હોવાનું દેખાઈ નથી રહ્યો ત્યારે ભાજપને હાથના કર્યા હૈયા વાગ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પક્ષમાં પદ અને પ્રતિષ્ઠા કરતા વોટબેંકને આધારિત ગમે તેવા માણસોને પ્રતિનિધિ બનાવી દીધા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ