શરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો કોરોનાને માત આપીને હવે...

bjp mla madhu shrivastav dance video viral

નેતાઓ ક્યારે સુધરશે? ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હજુ તો હમણાં જ કોરોનાને સંક્રમિત થયા હતા અને હવે સાજા થયા છે ત્યારે આ ડાન્સ કરતો વીડિયો તેમની બેદરકારીનો નાચ હોય તેવું લાગે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x