રાજકારણ / "તાલિબાનને કારણે દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા" ,ભાજપના આ ધારાસભ્યએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

BJP MLA made a shocking statement

કર્ણાટક ભાજપના ધારાસભ્યએ પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈ ચોંકવનારું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કર્યો તેના કારણે પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ