ભાજપના ધારાસભ્યએ રાજીનામાપત્રમાં એવું લખ્યું કે કોંગ્રેસે CM રૂપાણીનું માંગ્યું રાજીનામું | BJP mla ketan inamdar resign Matter Congress seeks resignation of cm Rupani

ગાંધીનગર / ભાજપના ધારાસભ્યએ રાજીનામાપત્રમાં એવું લખ્યું કે કોંગ્રેસે CM રૂપાણીનું માંગ્યું રાજીનામું

 BJP mla ketan inamdar resign Matter Congress seeks resignation of cm Rupani

વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કેટલાક પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતા રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કેતન ઇનામદાર સહિતના કેટલાક ધારાસભ્યો અસંતુષ્ટ હતા. ત્યારે આજે કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું છે. ત્યારે રાજીનામાં પત્ર કેટલાક સરકારની મંત્રી અને અધિકારીઓ પર આક્ષેપો કરાતા પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આવામાં સામે કોંગ્રેસ સક્રિય થઈ છે અને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ