VIDEO / હોસ્પિટલની મુલાકાત દરમ્યાન ભાજપના પરસોત્તમ સાબરિયા અને જયંતિ કવાડિયા સાંસદની હાજરીમાં જ બાખડી પડ્યાં

bjp MLA group fight together in morbi government hospital

ભાજપના નેતાઓ પ્રજાની સુખાકારી માટે કામ કરે છે કે પ્રજાને પરેશાન કરવા કામ કરે છે. તાજેતરમાં જ ભાજપના જ બે જુથો સરકારી હોસ્પિટલમાં આમને સામને આવી ગયા હતા. દર્દીઓ તો બીચારા સાઈડમાં રહ્યા પણ ભાજપના ધારાસભ્યોના ગૃપ આમને સામને આવતા સબસલામતનું રટણ કરતા ભાજપનો આતંરિક વિખવાદ ઉઘાડો પડી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ