બોલિવૂડ / આમિર ખાને ઉત્તરપ્રદેશમાં શૂટિંગ દરમિયાન કર્યું એવું કે, બીજેપી ધારાસભ્યએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

BJP Mla FILES Police Complain File Against Aamir Khan

સુપરસ્ટાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મ લાલસિંહ ચડ્ઢાનું શૂટિંગ કરી રહ્યો છે. જેથી તે હાલમાં જ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એવામાં વિવાદ ઉભો થઈ ગયો છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ આમિર ખાન ઉપર કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ ભાજપના ધારાસભ્યએ આમિર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ