અમદાવાદ / મહિલાને માર મારવાના મામલે BJP ધારાસભ્ય થાવાણીએ કર્યો ખુલાસો

BJP MLA Balram Thawani Says he retaliated in self defense

અમદાવાદમાં નરોડા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય થાવાણીએ વીટીવી સાથે આ ઘટનાને લઈને ખુલાસો કર્યો છે. આ ઘટના બાદ હવે બલરામ થાવાણીએ પોતાનો લૂલો બચાવ કરતા પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે, મેં મારા સ્વબચાવ માટે હુમલો કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ