અમદાવાદ / બલરામ થાવાણીના લાતકાંડ બાદ એવું તો શું થયું કે કલાકોમાં સમાધાન થઇ ગયું? મહિલા આયોગ એક્શનમાં

bjp mla balram thawani kicking case ahmedabad gujarat

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીના લાતકાંડ બાદ થાવાણી અને તેજવાણી વચ્ચેના નાટકીય સમાધાનને લઈને મહિલા આયોગ એક્શનમાં આવ્યું છે. મહિલા આયોગે આ મામલે તપાસ હાથ ધરી છે કે, લાત કાંડ બાદ એવું તો શું થયું કે, બંને વચ્ચે કલાકોમાં જ સમાધાન થઈ ગયું. આ સમગ્ર મામલાને લઈને પોલીસને પણ ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા માટે કહેવાયું છે. તો ધારાસભ્ય બલરામ થાવાણી અને નીતુ તેજવાણીને પણ મહિલા આયોગ સામે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ