બફાટ / પૈસા આપીને તાલુકા પંચાયત ભાજપની બનાવી : ભાજપના MLA અરૂણસિંહ રાણા

BJP MLA arunsinh rana video viral

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી છે ત્યારે ભાજપના ધારાસભ્યે બફાટ કરી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ