રાજનીતિ / BJPના ધારાસભ્યની ધરપકડ કરાઇ, બેટ વડે કરી હતી અધિકારીઓની ધોલાઇ

bjp mla akash vijayvargiya arrested kailash vijayvargiya indore madhya pradesh

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દોર નગર નિગમ અધિકારીની બેટ વડે માર મારવાનો એક વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. હવે પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે. આકાશ વિરુદ્ધ આઇપીસીની ધારા 353, 294, 506, 147, 148, હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આકાશ સાથે અન્ય 10 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ