વડોદરા / શ્રાવણિયો જુગાર રમતા ગુજરાત ભાજપના આ નેતા ઝડપાતા ખળભળાટ, પોલીસે કરી મોટી કાર્યવાહી

BJP minister caught gambling

વડોદરામાં ભાજપના યુવા મોરચાના મંત્રી રૂશાંત શાહ રંગે હાથ જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે જુગારધામમાં રેડ કરી હતી જે રેડમાંથી મંત્રી રૂશાંત શાહ સહિત 11 લોકોની અટકાયત કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ