રાજનીતિ / અંદરની વાતઃ ભાજપમાં હજુ ઘણા લોકો અમિત શાહને જ અસલી અધ્યક્ષ માને છે

BJP member still conside Amit Shah as party president according to sources

જે.પી.નડ્ડા જ્યારે ભાજપના પ્રમુખપદનો ચાર્જ સંભાળી રહ્યા હતા ત્યારથી એવું કહેવાતું હતું કે નડ્ડા માટે અમિત શાહની છાયામાંથી બહાર નીકળવાનું આસાન નહીં હોય, પરંતુ દિલ્હી વિધાનસભાના ચૂંટણી જંગની પ્રચાર ઝુંબેશમાં તો નડ્ડાની નહીં અમિત શાહની બોલબાલા જ જોવા મળી. અમિત શાહ અહીં એટલા બધા સક્રિય રહ્યા કે દિલ્હીની ચૂંટણી ‘અમિત શાહ વિરુદ્ધ કેજરીવાલ’નો ચૂંટણી જંગ બની રહ્યો. નડ્ડા કરતાં વધુ અમિત શાહ દિલ્હીને ખૂંદી વળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ