રાજનીતિ / ભાજપના સંગઠનમાં પરિવર્તનના એંધાણઃ કમલમ ખાતે CM રૂપાણી સહિતના આગેવોનોની બેઠક

BJP meeting in kamalam Ahmedabad cm rupani nitin patel jitu vaghani

કમલમ ખાતે યોજાઈ ભાજપના પ્રદેશ નેતાઓની બેઠક યોજાઈ છે.  CM વિજય રૂપાણી, જીતુ વાઘણી અને નીતિન પટેલ બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠક સંગઠન સંરચનાની કામગીરી મામલે આ બેઠક યોજાઈ હતી જેમાં સંગઠનની રચના 10મી નવેમ્બર સુધીમાં પુરી કરવામાં આવશે.  1 થી 10 નવેમ્બર સુધી સંગઠનની રચના કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ