રાજનીતિ / રાજ્યોમાં એક પછી એક હાર બાદ ભાજપનું ટૅન્શન વધ્યું, રણનીતિમાં કરી શકે છે આ બદલાવ

bjp may change strategy as its vote share shrinking in states concerned the party

પહેલા ઝારખંડ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ચૂંટણી રણનીતિની સમીક્ષા કરી રહેલી ભાજપે રાજ્યોમાં હવે 50 ટકા વોટ હાંસલ કરવા માટે નવી રણનીતિ પર વિચાર કરી રહી છે. આ માટે લોકપ્રિય સ્થાનીય નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને સમાન વિચારધારા વાળી સ્થાનીય પાર્ટીઓ સાથે ગઠબંધન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ઝારખંડમાં JVM (P) ના નેતા બાબૂલાલ મરાંડીની બીજેપીમાં વાપસી આ નજરે જોવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ