Video / ભાજપે CAA-NRC મુદ્દે મુસ્લિમોની શંકાઓ દૂર કરવા કર્યું આ કામ, જુઓ વિડીયો

bjp makes video with animated muslims to clear doubts on caa nrc

ભારતીય જનતા પાર્ટીએ પોતાના આધિકારિક ટ્વિટર એકાઉન્ટથી 22મી તારીખે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં બે મુસ્લિમ વ્યક્તિ CAA અને NRC પર સંવાદ કરી રહ્યા છે. આ એનીમેટેડ ફિલ્મ દ્વારા મુસ્લિમોનાં મનમાંથી શંકાઓ દૂર કરવા માટે શેર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ