મોટો ઝટકો / ચૂંટણી પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ સાથે દાવ થઈ ગયો, નગરપાલિકા હાથમાંથી ગઈ

BJP lost governance in Borsad municipality before elections

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યની બોરસદ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ