રાજનીતિ / 5 વર્ષમાં 50% ઘટ્યો અમિત શાહનો સ્ટ્રાઇક રેટ, એક વર્ષમાં ભાજપે ગુમાવી આટલી બેઠક

bjp lost five big states in last one year amit shah success rate sharp decrese

ઝારખંડ વિધાનસભાના પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું છે કે, હવે મહાગઠબંધનની નવી સરકાર બનવા જઇ રહી છે. ગત એક વર્ષમાં ઝારખંડ પાંચમું રાજ્ય છે જ્યાંથી ભાજપની સત્તા જઇ રહી છે. બે મહીના પહેલા જ મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી. પાર્ટી કોઇપણ રીતે હરિયાણામાં સત્તા જાળવી રાખવામાં સફળ રહી. આ સાથે જ મહારાષ્ટ્રમાં પ્રયત્ન તો કર્યા જ હતા પરંતુ દાવ ઉંધા પડ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ