રાજકારણ / દેશમાં ભગવો રંગ ધીરે-ધીરે ઉડવા લાગ્યો, 2 વર્ષમાં જુઓ કેટલાં રાજ્યોમાં કમળ વિલાયું

BJP losing states at a quick pace may indicate people are fade up with the party

નરેન્દ્ર મોદી 2014માં જયારે લોકસભાની ચુંટણી જીત્યા હતા ત્યારે ઘણાના મતે દેશમાં મોદીવેવ એટલે કે મોદીની લહેર આવી હતી. મોદી વેવ અને અમિત શાહના કુનેહભર્યા નિર્ણયોથી ભાજપે પોતાનો વિજયરથ લાંબા સમય સુધી ગતિમાન રાખ્યો. 2018ના વર્ષથી આ વિજયયાત્રાના ભંગ પડ્યો છે અને હવે સ્થિતિ એવી છે કે ભાજપ ઝડપથી વિધાનસભાઓમાં પોતાની હાર નોંધાવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ