ચૂંટણી / ભાજપને મોટો ઝટકો, RSSના ગઢમાં જ ભાજપ હારી, કોંગ્રેસે જુઓ શું કહ્યું?

bjp looses nagpur zila parishad election congress says mood of nation changing

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગઢ નાગપુરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે નાગપુર જિલ્લા કાઉન્સિલની ચૂંટણીમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપી નેતા નિતિન ગડકરીના ગામ ધપેવાડામાં પણ હારી ગઇ છે. નાગપુર જિલ્લા કાઉન્સિલ ચૂંટણીમાં કોંગ્રેસ 30 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યારે બીજેપીને 15 બેઠકો હાંસલ થઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ