ચૂંટણી / ભાજપમાં અમદાવાદ પૂર્વ પર સૌથી વધુ ચર્ચાતું નામ થઈ શકે છે રેસમાંથી બહાર, સમીકરણો બદલાયા

bjp-lok-sabha-candidate-from-ahmedabad-east

અમદાવાદ પૂર્વની બેઠક મામલે ભાજપ હજુ અસમંજસમાં છે. કોંગ્રેસે પૂર્વ બેઠક પર ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર હજુ પણ ભાજપ અસમંજસમાં ચાલી રહી છે. આ બેઠક પર કયા ચહેરાને ઉતારવો તે મામલે ભાજપે બેઠકો ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ