તૈયારી / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને CR પાટીલ વડોદરાની મુલાકાતેઃ ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરુ

bjp local prsident cr patil vadodara city local body election

કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં ફરી ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવાનું શરુ કરી દીધું છે. હાલ બંને પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા તેજ કરી દીધી છે. જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ બે દિવસની વડોદરાની મુલાકાત લઇ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ