નમસ્તે ટ્રમ્પ / ભાજપના નેતાઓ 1 લાખ લોકો ભેગા કરશે તો પણ ટ્રમ્પ ઓપન જીપમાં રોડ શો નહીં કરે, જાણો કેમ?

BJP leaders will gather 1 lac people but Trump not do roadshow in open jeep

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત પ્રવાસે આવવાનાં છે તે દરમિયાન તે અમદાવાદમાં રોડ શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પણ હાજર રહેવના છે. ત્યારે સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ટ્રમ્પ ઓપન જીપમાં રોડ શો નહિ કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ