કોરોના વાયરસ / કોરોના લડાઇ મુદ્દે આક્ષેપ થતા ભાજપના નેતાઓ અકળાયા, સોશિયલ મીડિયા પર છેડ્યું આ અભિયાન

bjp leaders social media campaign stoptargetinggujarat against media coronavirus gujarat

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ દેશની ટોપ 10 યાદીમાં ગુજરાતના બે શહેર અમદાવાદ અને સુરત છે. ત્યારે રાજ્ય સરકારની કોરોના સામે લડવાની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં #StopTargetingGujarat ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ મુદ્દે શું સાચું છે અને શું ખોટું છે તેવા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. સરકારના બચાવમાં ભાજપના નેતાઓ સલાહ આપી રહ્યા છે કે ગુજરાતને ટાર્ગેટ કરવાનું બંધ કરો. નેતાઓ આવી રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને મીડિયા સામે અભિયાન છેડ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ