Video / મતદાતાને મનાવવા લુણાવાડામાં સફાઈ કરવા ઉતર્યા ભાજપના નેતાઓ

પેટા ચૂંટણીમાં પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે લુણાવાડામાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર કરાયો હતો. ભાજપ ટ્રેકટરમાં માટી-પાવડા લઇને પ્રચાર કરી રહ્યા છે. લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસની હોવાને લઇને પાણી-ગટર-રોડની સમસ્યાને ભાજપે મુખ્ય મુદ્દો બનાવ્યો છે. લુણાવાડામાં ભાજપના જિગ્નેશ સેવક ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવાર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ