ચૂંટણી / લોકસભા ચૂંટણીના ખર્ચ મુદ્દે ભાજપના નેતાઓ તુ-તારી પર ઉતરી આવ્યા, આપી ધમકી

BJP leaders Loksabha election expenses issue rajkot

ગુજરાત લોકસભા ચૂંટણીનું મતદાન થઇ ચૂક્યું છે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19મી મે ના રોજ થવાની છે. જેનું પરિણામ 23 મે ના રોજ આવશે. ત્યારે ગુજરાતમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ઝઘડો સામે આવ્યો છે. ચૂંટણીના ખર્ચ મુદ્દે ભાજપના બે નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ