BJP leaders Fight on Lok Sabha poll expenses ;Audio VIral
બાખડ્યા /
લોકસભા ચૂંટણીના ખર્ચ મુદ્દે ભાજપના નેતાઓ તુ-તારી પર ઉતરી આવ્યા, આપી ધમકી
Team VTV08:03 PM, 17 May 19
| Updated: 08:00 PM, 18 May 19
ગુજરાત લોકસભા ચૂંટણીનું મતદાન થઇ ચૂક્યું છે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19મી મે ના રોજ થવાની છે. જેનું પરિણામ 23 મે ના રોજ આવશે. ત્યારે ગુજરાતમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ઝઘડો સામે આવ્યો છે. ચૂંટણીના ખર્ચ મુદ્દે ભાજપના બે નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.