મધ્યપ્રદેશ / સ્પામાં થાઈલેન્ડની યુવતીઓ સાથે પકડાયા ભાજપ નેતાઓ, કોંગ્રેસે બતાવ્યો એવો PHOTO કે રાજકારણમાં તોફાન

BJP leaders caught with Thai girls in spa

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગઈકાલે પોલીસે સ્પા સેન્ટરમાં રેડ કરી જ્યા કુંટણખાનું ચાલતું હતું. આ મામલે કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરાયા છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી 3 ભાજપ નેતા છે. જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ