મહારાષ્ટ્ર / દેવેન્દ્ર ફડણવીસના નિવાસે BJPની કોર કમિટિની બેઠક: પાર્ટીના નેતાઓ અને MLAને સંપર્કમાં રહેવા સૂચના અપાઈ

BJP leaders arrive at the residence of LoP Devendra Fadnavis in Mumba

સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આગળની રણનીતિ માટે બેઠક થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ