રાજનીતિ / BJP નેતાએ સિદ્ધુને બતાવ્યા 'સરકારી ખજાના પર બોજ', રાજ્યપાલને જુઓ શું કહ્યું

bjp leader tarun chugh writes letter to governor against navjot singh sidhu

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ એકવાર ફરી પોતાની સરકાર માટે મજાકનું કારણ બની શકે છે. સિદ્ધુ વિરુદ્ધ બીજેપીના નેતા તરુણ ચુગે રાજ્યપાલને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે કે એમણે મંત્રી પદના શપથ લીધા છે. પરંતુ હજુ સુધી કાર્યભાર સંભાળ્યો નથી. તોપણ મંત્રી રૂપે મળનારી સેલરી અને ભત્તાઓની મજા લઇ રહ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સિદ્ધુ અને સીએમ વચ્ચે વિવાદે સંવૈધાનિક સંકટ પેદા કર્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ