Big News / પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, બપોરે 3 વાગ્યે અંતિમ સંસ્કાર

bjp leader sushma swaraj admitted aiims

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવતા તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ