હુમલા / જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના જિલ્લાઉપાધ્યક્ષની ગોળી મારીને કરી હત્યા

BJP leader shot dead by terrorists in jammu kashmir

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અનંતનાગના વેરિંગની છે. રિપોર્ટ અનુસાર અનંતનાગ જિલ્લાના નૌગામ ગામમાં હથિયારોથી સજ્જ આતકંવાદી અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરે પહોંચ્યા અને તેમને ગોળીઓથી ઠાર કરી દીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ