National Herald Case / દેશમાં કોઈ રાજા કે રાજકુમાર નથી: BJPએ કોંગ્રેસને લીધી આડેહાથ, સંપત્તિ હડપી લેવાનો લગાવ્યો આરોપ

bjp leader sambit patra attack on rahul and sonia gandhi over national herald case

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સતત બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ છે. તે જ સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ ધરપકડ થઈ રહી છે. જેને લઈને ભાજપે પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ