લોકસભા / નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ, ભાજપના એક્શનથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સંસદમાં માફી માંગી

BJP Leader Sadhvi Pragya Singh Thakur Apologises In Parliament On Nathuram Godse

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં વિવાદિત નિવેદનને લઈને માફી માંગી અને કહ્યું કે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. લોકસભાના એક સભ્યએ મને સાર્વજનિક રીતે આતંકવાદી કહ્યું. મારી વિરુદ્ધમાં સરકાર દ્વારા કરાયેલા ષડયંત્રને લઈને મને આતંકવાદી કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી મારી પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ