વિરોધ / પક્ષ સામે જ નગરસેવક નારાજ: આ નેતાએ રડતા રડતા કરી માંગ, ઉતર્યા ધરણા પર

BJP leader Pravin Kutchi condition crying protested

એક નગરસેવક પોતાના જ પક્ષના વિરોધમાં ઉતરી આવે તો, એક નગર સેવક પોતાના જ પક્ષના નેતાઓ અને અધિકારીઓની પોલખોલે તો, સૌકોઈ દોડતા થઈ જાયને, આવું જ કાંઈક વડોદરામાં બન્યું. જ્યાં ભાજપના એક કોર્પોરેટરે પોતાના જ પક્ષ સામે વિરોધ નોંધાવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ