bjp leader pradeep sarawagi fight with sp city jhanshi
VIDEO /
ભાજપના આ નેતાની ગુંડાગીરીનો વીડિયો થયો વાયરલ, SP સાથે કરી છૂટા હાથની મારામારી
Team VTV10:28 PM, 04 Dec 20
| Updated: 10:33 PM, 04 Dec 20
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પર એસપી સિટી, પ્રદીપ સરાવગી સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે.
ઉત્તર પ્રદેશ ભાજપના નેતાની ગુંડાગીરીનો વીડિયો થયો વાયરલ
SP સાથે કરી છૂટા હાથની મારામારી
એમએલસી ચૂંટણી મતગણતરી દરમિયાન બની ઘટના
ઉલ્લેખનીય કે આ મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નજર રહ્યું છે કે, પ્રદીપ સરાવગી(સીટી SP)ને ધક્કો દેતા નજરે પડી રહ્યા છે. આ ધક્કા-મુક્કીમાં એસ.પી અચાનક નીચે પડી જાય છે અને ઘણા લાંબા સમય સુધી આ હંગામો યથાવત રહેતો જોવા મળે છે.
ભાજપ નેતાએ SP સાથે કરેલી ઝપાઝપીનો વીડિયો થયો વાયરલ
એસપીની સાથે અન્ય સુરક્ષાકર્મી તેમની પાસે જવાનો પ્રયાસ કરે છે પરંતુ ભાજપના નેતા અને તેના સમર્થકો તેના પ્રયાસને સફળ થવા દેતા નથી. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવ ઝાંસી જિલ્લામાં થયેલા એમએલસી ચૂંટણી મતગણતરી દરમિયાન બન્યો હતો.