ધરપકડ / ભાજપના શહેર યુવા પ્રમુખ દારૂની બોટલો સાથે ઝડપાયો, પોલીસે કરી આ કાર્યવાહી

BJP leader Nirav Kachhiya patel arrested with foreign liquor in Dholka

અમદાવાદના ધોળકામાં ભાજપના યુવા નેતા વિદેશી દારૂ સાથે ઝડપાયા છે. ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ નીરવ કાછીયા પટેલ 3 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ