મર્ડર / અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની એકદમ નજીકના નેતાની હત્યાથી ખળભળાટ

Bjp Leader Murder In Amethi Of Uttar Pradesh

યૂપીના અમેઠીમાં ભાજપના નેતા અને સ્મૃતિ ઈરાનીના નજીકના નેતા સુરેન્દ્ર સિંહની હત્યા કરી દેવામાં આવી છે. સુરેન્દ્ર સિંહની ગઈ રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો કે જ્યારે તેઓ પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ