સુરત / ભાજપના નેતા મનોજ જોશીએ રાહુલ ગાંધીને આ નામથી સંબોધ્યા

BJP leader Manoj Joshi addressed rally in surat

બોલિવુડ એકટર અને ભાજપના નેતા મનોજ જોશી આજ રોજ સુરત આવ્યા હતા. જ્યા તેમણે યુવાનોને સંબોધન કર્યું હતું. જયા રાહુલ ગાંધી અને કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મનોજ જોશીએ રાહુલ ગાંધીને બાબલા તરીકે પણ સંબોધન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ