નિવેદન / શરમ આવવી જોઈએ, ભાજપના જ કાર્યકરો ભાજપનો વિરોધ કરશે : BJPના મહિલા નેતાએ જ બાંયો ચડાવી

BJP LEADER KOMAL PATEL OF SURAT POSTS AGAINST SURAT BJP LEADER

ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે ભાજપના કાર્યકરો જ સોશ્યલ મીડિયામાં ભાજપ નેતાઑ સામે બાંયો ચડાવી રહ્યા છે.   

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ