બોલો લ્યો / ભાજપના આ નેતાએ તો કોરોનાની બીજી લહેરને ચીનનું ષડયંત્ર ગણાવી દીધું, લોકોએ ઉડાવી મજાક

bjp leader kailash vijayvargiya  targets china for coronavirus second wave

વિજયવર્ગીયના ચીન સંબંધી નિવેદનને લઈને તેમના પર નિશાન સાધતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નીલાભ શુક્લાએ કહ્યું કે, 'શું ભાજપ નેતા એવું કહેવા માંગે છે કે ચીને ભારત વિરૂદ્ધ રસાયણ યુદ્ધ છેડ્યું છે?'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ