વિવાદાસ્પદ / વ્યસનમુક્તિ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાએ PM મોદીને લઇને આપ્યું અજીબ નિવેદન

BJP leader kailash vijayvargiya strange statement PM Modi addiction program

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ઇંદૌરમાં નશાના વિરોધમાં મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. વ્યસનમુક્તિની અપીલ કરતી વખતે કૈલાશ વિજયવર્ગીયની જીપ લપસી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ