બેદરકારી / ભાજપના નેતા સરકાર અને સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા, કાંતિ ગામીતે પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ ભેગી કરી

BJP Leader government and supreme court rules

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન તાપીમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે. જેમાં ભાજપના નેતા કાંતિ ગામીતના પૌત્રીના સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા જોવા મળ્યાં છે. ત્યારે સરકારના નિયમોને ભાજપના નેતા દ્વારા નેવે મુકવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ