ખુલાસો / પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને હાલના ભાજપના નેતા ગોરધન ઝડફિયાની વારંવારની માંગણી છતા નહોતી અપાઈ સુરક્ષા?

bjp leader Gordhan zadafia security not alloted from government

પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાની સુરક્ષાને લઈ વીટીવી પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ત્રણ વખત ગોરધન ઝડફિયા સુરક્ષા માગી ચુક્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ