સ્પોર્ટ્સ / પાકિસ્તાનની વહુ V/s ભારતીય મેડલ વિજેતા: ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી મચ્યો ખળભળાટ

bjp leader from haidarabad asked to make pv sindhu brand ambassador of telangana instead of sania mirza

ભાજપના એક ધારાસભ્ય દ્વારા સાનિયા મિર્ઝાની જગ્યાએ પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે તેમણે સાનિયાને કરેલ સંબોધન પણ ચર્ચામાં રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ