ગોલમાલ / ગોંડલમાં ભાજપના નેતાને બદલે ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી, ભાંડો ફુટી ગયો પણ તપાસને નામે '?'

bjp leader dummy candidate scam in Gondal Rajkot

ભાજપના નેતાનું એક ઓર ભોપાળુ સામે આવ્યું છે રાજકોટના ગોંડલમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયાએ પોતાની જગ્યાએ કોઈક બીજાને પરીક્ષા આપવા બેસાડી દીધો હતો. CCTV માં ચોરી પકડાઈ ગઈ છે. આવડી મોટી ગોલમાલ પકડાઈ હોવા છતાં શિક્ષણ પ્રશાસનને આ નેતાની ગોલમાલની તપાસ કરવામાં જરાય રસ નથી. ઉલટુ તેને બચાવવા સ્થાનિક આગેવાનો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે એમ થાય કે વાડ જ ચિભડા ગળવા લાગે તો સામાન્ય માણસનું શું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ